Monday 19 September 2016

PrEP પ્રિ એક્સપોઝર પ્રોફાઈલેક્સીસ વારંવાર પૂછાતા સવાલો અને તેના જવાબો


જે લોકોને એચ.આઈ.વી (HIV) થવાનું જોખમ વધારે હોય છે તેમને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવવા માટે નિયમિત દવા (MEDICINE) (MEDICINE) આપવામાં આવે છે. જેને પ્રિ એક્સપોઝર પ્રોફાઈલેક્સીસ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં વ્યક્તિ એ દરરોજ એક ગોળી લેવાની હોય છે. જેની સાથે નિરોધ નો ઉપયોગ કરવો પણ ફાયદાકારક છે.

(૧) પ્રેપ નો અર્થ શું થાય છે ?

        પ્રેપનો અર્થ થાય છે પ્રિ એક્સપોઝર પ્રોફાઈલેક્સીસ કે જે ચેપ કે બીમારી થતી  અટકાવવી. પ્રેપનો અર્થ થાય છે કે એચ.આઈ.વી (HIV) વાયરસના સંપર્ક માં આવે તો પણ તે વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવવો. આના માટે દરરોજ એક ગોળી લેવાની હોય છે. આ દવા (MEDICINE) (MEDICINE) એચ.આઈ.વી (HIV) ના દર્દીઓને પણ અન્ય દવા (MEDICINE) (MEDICINE)ની સાથે આપવાની જરૂર પડે છે.

(૨) પ્રેપ શા માટે લેવી જોઈએ.

દર વર્ષે લાખોની સંખ્યામાં નવા વ્યક્તિ ને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગી ને એચ.આઈ.વી (HIV) નો ભોગ બને છે. એચ.આઈ.વી (HIV)ને સંપૂર્ણ મટાડી શકે તેવી દવા (MEDICINE) (MEDICINE) કે એચ.આઈ.વી (HIV) થતો અટકવા માટેની કોઈ રસી ઉપલબ્ધ નથી. જો કોઈને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગે તો એચ.આઈ.વી (HIV) માટે ની દવા (MEDICINE) (MEDICINE) જીવનભર લેવાની હોય છે. પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) નિયમિત રીતે લેવાથી એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ મળે છે. પ્રેપની સાથે નિરોધનો ઉપયોગ કરવાથી એચ.આઈ.વી (HIV) સામે ૧૦૦% રક્ષણ મળે છે.

(૩) શું પ્રેપ કોઈ રસી છે ?

ના, પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) માટે કોઈ ઇન્જેક્શન આપવામાં આવતું નથી અને રસીની જેમ કામ પણ કરતી નથી. રસી થી કોઈ પણ બીમારી સામે વર્ષો સુધી રક્ષણ મળે છે જ્યારે પ્રેપ માટેની દવા (MEDICINE) (MEDICINE) વ્યક્તિએ દરરોજ લેવાની હોય છે. આ ગોળી સુરક્ષિત છે તથા એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગતો અટકાવે છે. આને માટે એક ગોળી માં બે પ્રકારની દવા (MEDICINE) (MEDICINE) ટીનોફોવીર અને એમસેટ્રાબિન નું મિશ્રણ હોય છે. દરરોજ આ ગોળી લેવામાં આવે તો વ્યક્તિના લોહીમાં રહેલ દવા (MEDICINE) (MEDICINE) એચ.આઈ.વી (HIV) નાં વાયરસને વ્યક્તિના શરીરમાં દાખલ થતા તથા શરીરમાં ફેલાતા અટકાવે છે. જો નિયમિત દવા (MEDICINE) (MEDICINE) ન લેવામાં આવે તો એચ.આઈ.વી (HIV) સામે પુરતા પ્રમાણ માં રક્ષણ મળતું નથી.

(૪) પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) કોણે લેવી જોઈએ ?

·         જે લોકો ને એચ.આઈ.વી (HIV) ની બીમારી ન હોય અને તેમને એચ.આઈ.વી (HIV) ની બીમારી લાગવાનું જોખમ ખુબ વધારે હોય તેમણે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લેવી જોઈએ.

·         અસુરક્ષિત શારિરીક સબંધોથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનો ભય હોય છે. જેમ કે, શારીરિક સબંધ ધરાવતા સાથીદારો એચ.આઈ.વી (HIV) ગ્રસ્ત હોય, જેમને એક કરતા વધારે વખત એક કરતા  વધારે વ્યક્તિઓ સાથે શારીરિક સબંધ રાખવામાં આવ્યો હોય, સમલિંગીક પુરુષો કે જે નિરોધનો ઉપયોગ કર્યા વિના શારિરીક સબંધ બાંધતા હોય અને છેલ્લા ૬ મહિના માં કોઈ ગુપ્તરોગ થયેલ હોય.

·         નશાકારક દવા (MEDICINE) (MEDICINE) લેવા માટે ઇન્જેકશનનો ઉપયોગ કરતા હોય અથવા સોય, સિરીંજ, દવા (MEDICINE) (MEDICINE) કે રૂ ની એકબીજા સાથે આપ-લે કરતા હોય અને દરેક વખતે નવા સોય, સિરીંજ, દવા (MEDICINE) (MEDICINE) કે રૂ નો ઉપયોગ ન કરતા હોય.

·         મિક્સ સ્ટેટ્સ કપલ કે જે પતિ પત્ની બંને માંથી કોઈ એક સાથીદાર એચ.આઈ.વી (HIV) પોઝીટીવ હોય અને અન્ય એક સાથીદાર ને એચ.આઈ.વી (HIV) ની બીમારી ન હોય તો બાળક રાખતી વખતે એચ.આઈ.વી (HIV) નેગેટીવ વ્યક્તિ ને નિયમિત પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લેવાથી એચ.આઈ.વી (HIV) થી બચી શકાય છે.

·         જે લોકો પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લે તેને દર ૩ મહીને એચ.આઈ.વી (HIV) ની તપાસ (TEST) અને ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

(૫) પ્રેપની દવા (MEDICINE) (MEDICINE)થી એચ.આઈ.વી (HIV) ને ફેલાતો અટકાવવામાં કેટલી સફળ છે ?

ઘણા સંશોધનોમાં માલુમ પડ્યું છે કે જે લોકો નિયમિત રીતે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લે છે તેને એચ.આઈ.વી (HIV) ના ચેપ સામે ૯૨% જેટલું રક્ષણ મળ્યું છે.

(૬) શું પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લેવી સુરક્ષિત છે ?

પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) શરૂ કરવાના શરૂઆતના સમયમાં થોડા દિવસ માટે અમુક લોકોને સામાન્ય તકલીફ જેવી કે ઉલ્ટી, ઉબ્કા કે એસીડીટી જેવી સામાન્ય તકલીફો થઇ શકે છે. પરંતુ આ સામાન્ય તકલીફ થોડા દિવસ ની અંદર જ દુર થઈ જાય છે. પરંતુ આને કારણે કોઈ ગંભીર કે જીવલેણ તકલીફો જોવા મળતી નથી. જો કોઈ વ્યક્તિને આ દવા (MEDICINE) (MEDICINE)ને કારણે કોઈ તકલીફ થાય તો પોતાના ડોક્ટર ને જણાવવું જરૂરી છે .

(૭) પ્રેપની દવા (MEDICINE) (MEDICINE)ની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ ?

·         જો વ્યક્તિને લાગતું હોય કે પોતાને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવા નું જોખમ વધારે છે તો તેમણે એચ.આઈ.વી (HIV) ના નિષ્ણાંત ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. એ  વ્યક્તિ અને ડોક્ટર એ નિર્ણય પર  પહોંચશે કે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લેવાથી એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ ઓછું થઇ શકે છે. તો તે  વ્યક્તિએ  પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) ડોક્ટરની સલાહ મુજબ શરૂ કરવી જોઈએ.

·         આના માટે ડોક્ટર એ વ્યક્તિની શારિરીક તપાસ (TEST) કરશે, કિડની અને લીવર ની તપાસ (TEST) કરતા લોહીના રીપોર્ટ પણ કરાવશે. જેનાથી નક્કી થઇ શકશે કે આ વ્યક્તિ માટે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લેવી સુરક્ષિત છે કે નહિ. એ સુરક્ષિત જણાય પછી ડોક્ટર એ વ્યક્તિને દવા (MEDICINE) (MEDICINE) આપશે. જે વ્યક્તિ પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) લેવાની શરૂઆત કરે તો તેમણે તેમના ડોક્ટરની દર ત્રણ મહીને મુલાકાત લેવી તથા એચ.આઈ.વી (HIV) માટે લોહીનો રીપોર્ટ કરાવાની જરૂરીયાત ઉભી થશે. આપના કાઉન્સેલર દવા (MEDICINE) (MEDICINE)ની નિયમિતતા અને નિરોધ નો નિયમિત અને યોગ્ય ઉપયોગ કરવા માટે ની જરૂરીયાત વિષે માહિતી આપશે.

·         દરરોજ અને નિયમિત દવા (MEDICINE) (MEDICINE) લેવી તે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE)ની યોગ્ય અસર અને સફળતા માટે જરૂરી છેકાઉન્સેલર વ્યક્તિને નિયમિત દવા (MEDICINE) (MEDICINE) લેવા માટે મદદરૂપ થશે કે જેથી વ્યક્તિ એચ.આઈ.વી (HIV) ના ચેપ સામે બચી શકે. જો કોઈ વ્યક્તિને નિયમિત દવા (MEDICINE) (MEDICINE) લેવામાં તકલીફ થતી હોય અથવા કોઈ દવા (MEDICINE) (MEDICINE) બંધ કરવા માંગતા  હોય તો તે વ્યક્તિએ પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

(૮) જો કોઈ પ્રેપ ની દવા (MEDICINE) (MEDICINE) લેતા હોય અને નિરોધનો ઉપયોગ ન કરે તો ચાલે ?

નાનિરોધ નો ઉપયોગ બંધ ન કરવો જોઈએ. વ્યક્તિએ દરેક શારિરીક સબંધ વખતે નિરોધ નો ફરજીયાત ઉપયોગ કરવો જ જોઈએ. જે કોઈ લોકો નિયમિત પ્રેપની દવા (MEDICINE) (MEDICINE)ઓ લેતા હોય તો પણ. કારણ કે પ્રેપ એચ.આઈ.વી (HIV) સામે ઘણું રક્ષણ આપે છે. પરંતુ ૧૦૦% નહિ તેવીજ રીતે નિરોધ પણ એચ.આઈ.વી (HIV) સામે ઘણું રક્ષણ આપે છે. પરંતુ ૧૦૦% નહિ. પણ જો બંને નો સાથે ઉપયોગ કરવામાં આવે તો એચ.આઈ.વી (HIV) સામે લગભગ ૧૦૦% જેટલું રક્ષણ મળે છે.

નિરોધ એચ.આઈ.વી (HIV) ની સાથે સાથે અન્ય ઘણા ગુપ્તરોગોથી પણ રક્ષણ આપશે. જયારે પ્રેપ ફક્ત એચ.આઈ.વી (HIV) નાં વાયરસ સામે જ રક્ષણ આપશે. આમ પ્રેપ અને નિરોધનો એક સાથે નિયમિત અને યોગ્ય રીતે ઉપયોગ કરવાથી એચ.આઈ.વી (HIV) સામે લગભગ ૧૦૦% જેટલું રક્ષણ મળે છે.

(૯) પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) કેટલા સમય માટે લેવી જરૂરી છે ?

·         પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) જ્યાં સુધી નિયમિત રીતે લેવામાં આવે ત્યાં સુધી જ રક્ષણ મળે છે. આમ, જ્યાં સુધી રક્ષણ ની જરૂર હોય  ત્યાં સુધી  પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) શરૂ રાખવી જોઈએ. આ બાબતે વ્યક્તિએ પોતાના ડોક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ. નીચેના સંજોગોમાં પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) બંધ કરી શકાય છે. ઉદાહરણ તરીકે . .
·         વ્યક્તિના પોતાના જીવનશૈલી માં બદલાવ કરવાથી તેમને એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગવાનું જોખમ ઓછુ થઇ ગયું હોય. અને તે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) બંધ કરવા માંગતા હોય તો.

·         કોઈ વ્યક્તિ  નિયમિત દવા (MEDICINE) (MEDICINE) લેવા ન માંગતા હોય અથવા તે વ્યક્તિ નિયમિત દવા (MEDICINE) (MEDICINE) લેવાનું ભૂલી જતા હોય તો. કારણકે અનિયમિત દવા (MEDICINE) (MEDICINE)ને કારણે એચ.આઈ.વી (HIV) સામે પુરતા પ્રમાણમાં રક્ષણ મળી શકતું નથી. આથી યોગ્ય છે કે વ્યક્તિ અન્ય કોઈ વિકલ્પની પસંદગી કરે કે જેથી એ વ્યક્તિને એચ.આઈ.વી (HIV) સામે યોગ્ય રક્ષણ મળી શકે.

·         જો પ્રેપની દવા (MEDICINE) (MEDICINE)ને કારણે વ્યક્તિને અમુક ગંભીર આડ-અસર જોવા મળે કે જેના કારણે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) શરુ રાખવી જોખમકારક જણાય.

(૧૦) પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) શરૂ કર્યા પછી વ્યક્તિને કેટલા દિવસમાં એચ.આઈ.વી (HIV) સામે રક્ષણ મળવાનું શરૂ થઇ શકે છે ?

        સામાન્ય રીતે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) શરૂ કર્યાના ૧ મહિનાની અંદર એચ.આઈ.વી (HIV) સામે મહત્તમ રક્ષણ મળવાની શરૂઆત થાય છે.

(૧૧) શું પ્રેપને સમયાંતરે શરૂ કે બંધ કરી શકાય છે ?

        ના ,પ્રેપની યોગ્ય અસર માટે પ્રેપને નિયમિત અને દરરોજ લેવી અત્યંત જરૂરી છે. પ્રેપને સમયાંતરે શરૂ કે બંધ ન કરી શકાય. જો આમ સમયાંતરે પ્રેપને શરૂ કે બંધ કરવામાં આવે તો પ્રેપની દવા (MEDICINE) (MEDICINE)ની અસરકારકતા ઘટી જવાને કારણે એચ.આઈ.વી (HIV) સામે પુરતા પ્રમાણમાં રક્ષણ મળતું નથી અને વ્યક્તિને એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.

(૧૨) શું એચ.આઈ.વી (HIV) નો ચેપ લાગ્યા પછી પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) શરૂ કરી શકાય છે ?
       

પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) ફક્ત એવા લોકો માટે જ છે જેને એચ.આઈ.વી (HIV)નો ચેપ લાગવાનું જોખમ ખુબજ વધારે હોય. જો કોઈ ને કોઈ એક જ ઘટના જેમકે નિરોધના ઉપયોગ વગર શારીરિક સબંધ રાખવો, નશા કારક દવા (MEDICINE) (MEDICINE) માટે બીજાની સોય કે સિરીંજ નો ઉપયોગ કરવો, બળાત્કાર જેવી દુ:ખદ ઘટના નો ભોગ બનવો અથવા એચ.આઈ.વી (HIV) નાં દર્દી ની સારવાર (TREATMENT) માં લોવાયેલ સોય અન્ય કોઈ કર્મચારી ને આકસ્મિક રીતે ઈજા થાય તો આવી કોઈ ઘટના માટે પ્રેપની દવા (MEDICINE) (MEDICINE) અસર નથી કરતી. પરંતુ આના માટે પી..પી. પોસ્ટ એક્સપોઝર પ્રોફાઈલેક્સીસ તરીકે ઓળખાતી દવા (MEDICINE) (MEDICINE) ૨૮ દિવસ માટે આપવામાં આવે છે.

No comments:

Post a Comment